MYSY Scholorship (Mukhyamantri Yuva Swavalamban Yojana)

MYSY સ્કોલરશીપ કોને મળવા પાત્ર છે?
“ધોરણ 10 નું રિઝલ્ટ 80 પર્સન્ટાઇલ કે તેનાથી ઉપર હોવું જોઈએ.” “Student got more than 80 PR in standard 10”
“કુટુંબ ની વાર્ષિક આવક 6,00,000/- (રૂ. છ લાખ) થી વધારે ના હોવી જોઈએ.” “Family annual income note more than 6,00,000/-.”

“ઉપર જણાવેલ શરત જે વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ પુરી કરી શકતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ જે SQ, TFWS કે VQ કવોટા માં એડમિશન લીધેલ હોય તે બધા વિદ્યાર્થીઓ આ અરજી કરી શકે છે.”

* પણ વિદ્યાર્થી કોઈ બીજી સ્કોલરશીપ મેળવતા હોય તો આ સ્કોલરશીપ મળવા પાત્ર થતી નથી. તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓ ની રહશે.

“All the students who can fulfill the above conditions can apply for this. All the students who have taken admission in SQ, TFWS or VQ quota can apply.”

* But if the student gets any other scholarship, this scholarship is not eligible. It will be the sole responsibility of the students.

*For apply Fresh application : “Who get admission in year 2022-2023”

Listed documents keep with you in scanned JPEG (500 kb) or PDF (2 MB) file.

List of Documents For Fresh Application 
2022-2023
1) સેલ્ફ ડીક્લેરેશન સર્ટિફિકેટ (વર્ષ 2022-23). ઓરિજિનલ   1) Self declaration certificate (year 2022-23). Original
2) પાસપોર્ટ સાઇઝ ફોટો. 2) Passport Size photo. 
3) એડમિશન લેટર (પ્રવેશ પત્ર) (RQ અને VQ વિદ્યાર્થીઓ એડમિશન લેટર સાથે એન્ડોર્સમેન્ટ લેટર જમા કરાવવું) 3) Admission letter ( with endorsement copy of RQ and VQ student)
4) ધોરણ 10 ની માર્કશીટ વર્ષ ૨0૧૫ પછીની (80 પીઆર અથવા તેનાથી વધુની સાથે) 4) Std 10 marksheet passing after 2015 year with 80 PR or more than it.  
5) ટ્યુશન ફી રસીદ: (પ્રથમ વર્ષ માટે: ACPDC માં ભરેલી ફી અને કોલેજમાં જમા કરાવેલી ફી ની રસીદ જમા કરાવવી) 5) Tuition fees receipt: (for first year : submit the fee receipts of ACPDC and College Fees. 
6) Hostel ફી રસીદ અથવા ભાડા કરાર. 6) Hostel fees receipt or rent agreement.  
7) આવકનું પ્રમાણપત્ર (પપ્પાના નામનું, જો પપ્પા ના નામનું શક્ય ના હોય તો માન્ય કારણ સાથે મમ્મી ના નામનું અથવા વાલી ના નામનું) (તારીખ 01/04/2020 પછીનું હોવું જોઈએ ) 7) Income certificate: (Father’s certificate, if father’s certificate not possible then mother’s certificate or guardian’s certificate with valid reason) (Date should be after 01/04/2020)
8) જો આવક નું પ્રમાણપત્ર  5 લાખ કરતા વધુનું છે તો તેમનું ITR FORM and Acknowledgment ASSESMENT YEAR 2022-2023 (નાણાકીય વર્ષ 2021-2022) જરૂરી છે. (ફોર્મ ૧૬ માન્ય નહિ ગણાય) 8) If income certificate is more than 5 lac than ITR FORM and Acknowledgment for AY 2022-23 (FY 2021-22) is required. (Form 16 is not valid)
9) વિદ્યાર્થીની બેંક પાસબુક નું પ્રથમ પેજ અથવા વિદ્યાર્થીના ખાતા નો કેન્સલ ચેક 9) First page of student bank passbook or cancel cheque of student bank account.
10) આધાર કાર્ડ (આગળ અને પાછળની બાજુ) 10) Aadhar Card (front and backside)
11) સંસ્થાના હેડનું પ્રથમ વર્ષ માટે અને રીન્યૂઅલ અરજી માટે નું પ્રમાણપત્ર (ઓરીજીનલ) (જે સંસ્થાના કાર્યાલય માંથી મળશે) 11) Fresh and Renewal Certificate from Institute Head (As per format) (original) (It is available from Admin Office)
12) રેશનકાર્ડ (પ્રથમ અને છેલ્લા પૃષ્ઠની નકલ) 12) Ration Card (first and last page copy)
13) PAN કાર્ડ જેમનો આવકનું પ્રમાણપત્ર જમા કરાવેલ હોય તેઓનું 13) Pan card of father or mother or guardian (respectively to income certificate) if required
* ઉપરના ડોક્યુમેન્ટ્સ માંથી જે લાગુ પડતું હોય તે તૈયાર કરી તેને JPEG અથવા PDF માં માંગેલી સાઈઝ માં તમારી જોડે રાખવી. અને જયારે વેરીફીકેશન કરાવવા જાવ ત્યારે ઓરીજીનલ સાથે લઇ જવા.
Prepare the applicable ones from the above documents and keep them with you in the desired size in JPEG or PDF. And take with you the original when you go for verification.
*For apply renewal application
List of Document for Renewal Application
  • Aadhar card
  • Last even semester University Marksheet {Regular exam marksheet with pass result grade (and) if BL or ATKT then Result Declaration also attached: Sample Format and Blank Copy}
    • Last odd semester University Marksheet {Regular exam with pass result grade (and) If BL or ATKT then remedial Exam result with pass grade}
    • Fees receipt {current semester}
    • Last year fee receipt (Merge all paid fees receipt): {if you study in semester 3 so last year fee receipt (admission letter 10000 + semester 1 : 16000 + semester 2 : 26000)} {if you study in semester 5 so last year fee receipt (semester 3 : 26000 + semester 4 : 26000)}
  • Hostel fee receipt / Rent agreement : {if student stay in institute hostel or other hostel then valid hostel fees receipt required.} {Student stay in PG or then Valid PG receipt required} {if student stay in rent house then current year rent agreement required between house honor and student} {A valid document is required for otherwise studying outside the home taluka}
  • Income certificate from competent authority (Mamlatdar/ TDO) : {issue date not before 01/04/2020}
  • First page of saving bank passbook or cancel cheque (Which include name of account holder, account number, IFSC code, and full address of bank)
  • First and Last page of Ration card (if you enter ration card number)
  • Income tax return (ITR) Form for FY respective to renewal year (If total income below 5 lac then income certificate and father pan card required) (If total income above 5 lac then ITR – AY 2022-23 {Fy 2021-22} required, and pan card of whom ITR uploaded)

*નવીનીકરણ અરજી કરવા માટે

નવીનીકરણ અરજી કરવા માટેના દસ્તાવેજોની યાદી

  • આધાર કાર્ડ
  • છેલ્લા બેકી સેમેસ્ટર યુનિવર્સિટીની માર્કશીટ { પરિણામ પાસ ગ્રેડ સાથેની નિયમિત પરીક્ષાની માર્કશીટ (અને) જો BL અથવા ATKT આવેલી હોય તો પરિણામ અંગે નું સેલ્ફ ડીકલેરેશન પણ જોડવું. નમૂનાનું ફોર્મેટ અને ખાલી નકલ}
  • છેલ્લા એકી સેમેસ્ટર યુનિવર્સિટીની માર્કશીટ { પરિણામ પાસ ગ્રેડ સાથેની નિયમિત પરીક્ષા ની માર્કશીટ (અને) જો BL અથવા ATKT આવેલી હોય તો પાસ ગ્રેડ સાથે રેમેડીયલ પરીક્ષાની માર્કશીટ}
  • ફી રસીદ {વર્તમાન સેમેસ્ટર}
  • ગયા વર્ષની ફીની રસીદ (બધી ચૂકવેલ ફીની રસીદને મર્જ કરો): {જો તમે સેમેસ્ટર 3 માં અભ્યાસ કરો છો તો ગયા વર્ષની ફીની રસીદ (પ્રવેશ પત્ર : 10000 + સેમેસ્ટર 1 : 16000 + સેમેસ્ટર 2 : 26000)} {જો તમે ગયા વર્ષે સેમેસ્ટર 5 માં અભ્યાસ કરો છો ફીની રસીદ (સેમેસ્ટર 3 : 26000 + સેમેસ્ટર 4 : 26000)}
  • હોસ્ટેલ ફીની રસીદ / ભાડા કરાર : {જો વિદ્યાર્થી સંસ્થાની હોસ્ટેલ અથવા અન્ય હોસ્ટેલમાં રહેતો હોય તો માન્ય હોસ્ટેલ ફીની રસીદ જરૂરી છે.} {વિદ્યાર્થી પીજીમાં રહે છે અથવા પછી માન્ય પીજી રસીદ જરૂરી છે} {જો વિદ્યાર્થી ભાડાના મકાનમાં રહે છે તો વર્તમાન વર્ષનો ભાડા કરાર જરૂરી છે ઘરમાલિક અને વિદ્યાર્થી વચ્ચે} {અન્ય કોઈ રીતે તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તે  માટે માન્ય દસ્તાવેજ જરૂરી છે}
  • સક્ષમ અધિકારી (મામલતદાર/ટીડીઓ) તરફથી આવકનું પ્રમાણપત્ર : {ઇસ્યુ તારીખ 01/04/2020 પહેલાં નહીં}
  • સેવિંગ બેંક પાસબુક અથવા કેન્સલ ચેકનું પ્રથમ પેજ (જેમાં એકાઉન્ટ ધારકનું નામ, એકાઉન્ટ નંબર, IFSC કોડ અને બેંકનું સંપૂર્ણ સરનામું શામેલ છે)
  • રેશન કાર્ડનું પ્રથમ અને છેલ્લું પૃષ્ઠ (જો તમે રેશન કાર્ડ નંબર દાખલ કરો છો)
  • રિન્યુઅલ વર્ષ સંબંધિત નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ (જો કુલ આવક 5 લાખથી ઓછી હોય તો આવકનું પ્રમાણપત્ર અને પિતાનું પાન કાર્ડ જરૂરી) (જો કુલ આવક 5 લાખથી વધુ હોય તો ITR – AY 2022-23 {Fy 2021-22} જરૂરી , અને પાન કાર્ડ જેમનું ITR અપલોડ કર્યું છે)
  • સંસ્થાના વડા તરફથી સહાયનું નવીકરણ પ્રમાણપત્ર. (નમૂનો વેબસાઈટ પર ઉપલબ્ધ છે)
Advertisement